Khergam news : પ્રાથમિક શિક્ષણમાં નવી દિશા: GCERT માર્ગદર્શિત અંગ્રેજી (અજમાયશી) વિષયની તાલીમ યોજાઈ. તારીખ:- 12/12/2024 તાલીમ નું સ્થળ :- નાંધઈ પ્રાથમિક શાળા માર્ગદર્શન :- GCERT ગાંધીનગર સ્થાનિક માર્ગદર્શક :- જિલ્લા શિક્ષણ તાલીમ ભવન , નવસારી તારીખ :- 11/12/2024 ,વાર:- બુધવાર થી 12/12/2024 , વાર :- ગુરુવાર સુધી "ધોરણ 5 અંગ્રેજી વિષય અજમાયશી" બે દિવસીય તાલીમ GCERT ના માધ્યમ થી જીલ્લા શિક્ષણ તાલીમ ભવન , નવસારી દ્વારા "નાંધઈ પ્રાથમિક શાળા " ખાતે યોજાઈ હતી. જેમાં, વર્ગસંચાલકશ્રી ડાયેટના સિનિયર લેક્ચરર શ્રી રાજેશભાઈ પટેલ અને ખેરગામ તાલુકાના BRC શ્રી વિજયભાઈ પટેલ મહત્વપૂર્ણ માર્ગદર્શન અને વિષય સંબંધિત દોરવણીના આધારે તેમજ પ્રથમ દિવસે વિજયભાઈ દ્વારા પ્રાર્થના અને ભજન ગાઈ અને દ્વિતીય દિવસે અંગ્રેજી પ્રાર્થના અને ભજન કરી પ્રેકટીકલ વાતાવરણ અને ભાવાવરણ ઉભુ કરી શુભ શરૂઆત કરવામાં આવી. જેમાં એક દિવસે બાયસેગના માધ્યમથી GCERT દ્વારા તાલીમ વિશે તાલીમના અનુસંધાને ઓનલાઇન કાર્યક્રમ રોજે 11 થી 12 એમ કુલ 1 કલાક સુધી માહિતી મેળવ્યા પછી.., ત્યારબાદ ડાયેટ ના સિનિયર ...
Mahesana District shala Praveshotsav 2024: Mehsana, Kadi, Visnagar, Vijapur, Vadnagar, Kheralu, Becharaji, Satlasana, Jotana and Unjha
Mahesana District shala Praveshotsav 2024: Mehsana, Kadi, Visnagar, Vijapur, Vadnagar, Kheralu, Becharaji, Satlasana, Jotana and Unjha
➡️ માહિતી નિયામક શ્રી કે.એલ.બચાણીની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના ડાલીસણા અને ડાવોલ ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા...
Posted by Gujarat Information on Wednesday, June 26, 2024
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સ-2024 અંતર્ગત મુખ્ય સચિવશ્રી રાજકુમારે મહેસાણામાં ખેરવા પ્રાથમિક શાળા ખાતે...
Posted by Gujarat Information on Wednesday, June 26, 2024
Comments
Post a Comment